સુવિધાઓ

સુવિધાઓ

  • ટેબલ ટેનિસ

    ટેબલ ટેનિસ એવી રમત છે કે જેમાં નાના બેટના ઉપયોગ દ્વારા બે અથવા ચાર રમતવીરો હલકા દડાને ટેબલ ઉપર આગળ અને પાછળ ફટકારે છે. રમત સખત ટેબલ કે જે જાળી વડે બે ભાગમાં વહેંચાયેલું છે તેના ઉપર રમાય છે. પ્રથમ સેવા સિવાય (સર્વ) સામાન્ય રીતે નિયમો આગળ મુજબ છે.છ...

  • ફીટનેસ સેન્ટર

    જીઆઇડીએમ પાસે અદ્યતન સાધનો ધરાવતું ફીટનેસ સેન્ટર છે. ફીટનેસ સેન્ટરના ૪ વિભાગો છે.

    ફિટનેસ સેન્ટરમાં 4 વિભાગો છે:

    ૧)      સ્ટ્રેન્થ સેકશન (તાકાત માટેનું કેન્દ્ર) : અહીં તમને તમારા શરીરના જુદા જુદા મુખ્ય સ્નાયુ સમૂહોને...

  • ક્રોકે

    ક્રોકે એ એવી રમત છે કે જેમાં પ્લાસ્ટીક અગર લાકડાના દડાને ઘાસના રમતના મેદાનમાં બેસાડેલ લોઢાની કમાનમાંથી લાકડી વડે પસાર કરવાનો હોય છે. તે યુવાન અને વૃધ્ધ અને મહિલા અને પુરુષ સમાન રીતે રમી શકે છે. જીઆઇડીએમ તેના મહેમાનો અને તાલીમાર્થીઓ માટે ક્રોકેની...

  • રહેવાની સુવિધા

    સંસ્થાનના સંકુલમાં રહેવાની સુવિધા આવેલાં છે. અને તે ઢંકાયેલા ચાલવાનાં રસ્તાથી શૈક્ષણિક અને વહીવટી વિભાગોના મકાન સાથે જોડાયેલ છે. ૨૪ કલાક ટી.વી. (T.V.) અને વાઈ ફાઈ (Wi Fi) ઈન્ટરનેટ સુવિધા સાથેના ૪૨ વાતાનુકુલીત રૂમ ઉપલબ્ધ છે. ૧૪ એફલ અને ૨૮ બેવડી...

  • ડાઈનીંગ હોલ

    નિવાસી મકાનની જોડે જ કેન્દ્રિકૃત વાતાનુકૂલિત અને વિશાળ ભોજનકક્ષ આવેલ છે. આ ભોજનકક્ષ એક જ સમયે ૭૦ વ્યક્તિઓ માટે દિવસ અને રાત્રીના ભોજનની વ્યવસ્થા માટે અનુકૂળ છે. આ ભોજનકક્ષ આધુનિક રસોઈઘર અને બહુવિધ રસોઈ પધ્ધતિઓ માટેના અધ્યતન સાધનો અને પીરસવાની...

  • સેમીનાર હોલ

    ૪૦ થી ૫૦ વ્યક્તિઓ બેસી શકે તેવો વિશાળ પરિસંવાદ કક્ષ ઉપલબ્ધ છે. પરિસંવાદ કક્ષ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમો, કાર્યશાળાઓ, પરિસંવાદો વિગેરે યોજી શકાય તે માટેની આધુનિક સુવિધાઓ ધરાવે છે. તે દ્રશ્ય શ્રાવ્ય સુવિધાઓ, પ્રોજેક્ટર અને વાઈ ફાઈ...

  • પુસ્તકાલય

    સંસ્થાન ખાતે કેન્દ્રિકૃત વાતાનુકુલિત પુસ્તકાલય આવેલું છે. પુસ્તકાલયમાં વાંચવા માટેની સુસજ્જ જગ્યા, કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ સુવિધા પણ પૂરી પાડવામાં આવેલ છે. તે આપત્તિ વ્યવસ્થાપન, વિકાસ, સમાજ વિજ્ઞાન, સંશોધન પધ્ધતિઓ અને સલામતીના નિયમ સંગ્રહોના વિષય...

  • લેક્ચર હોલ

    ૪૦ ભાગ લેનારાઓને સમાવી શકે તેવા પાંચ કેન્દ્રિકૃત વાતાકુલીન વ્યાખ્યાન કક્ષ સંસ્થાનમાં આવેલા છે. આ બધા વ્યાખ્યાન કક્ષ આધુનિક રીતે સજાવવામાં આવેલા છે કે જેથી કરીને તાલીમ માટેનું સારૂ વાતાવરણ મળે છે. આ કક્ષો અધ્યતન દ્રશ્ય શ્રાવ્ય પ્રસ્તુતી માટે...

  • પ્રદર્શન કક્ષ

    આપત્તિ અંગેની સમજણ એ આપત્તિનાં જોખમો ઘટાડવામાં અગત્યનો ભાગ ભજવે છે. આપત્તિ વ્યવસ્થાપનના જુદા જુદા પાસાઓ / કલ્પનાઓની સમજણ આવે તે માટે જીઆઈડીએમ પ્રદર્શન કક્ષ વિકસાવવાની પ્રક્રિયામાં છે. એક્ઝીબીશન હોલ એક આકર્ષક ઇન્ટરેક્ટિવ અનુભવ પ્રદાન કરશે જેમાં...

  • કોન્ફરન્સ રૂમ

    અનુક્રમે ૨૦ અને ૫૦ વ્યક્તિઓની ક્ષમતા ધરાવતા કેન્દ્રિય રીતે વાતાનુકૂલિત એવા ૨ કોન્ફરન્સ રૂમ સંસ્થા ખાતે ઉપલબ્ધ છે. કોન્ફરન્સના આ બન્ને કક્ષ અધ્યતન રીતે ફર્નિચરથી સજાવેલા છે અને તે રાઉન્ડટેબલ મિટિંગ, બ્રેઇનસ્ટોર્મિંગ સેશન, સેમિનાર અને કોન્ફરન્સ...

Pages