- Site Counter:2,892,256
- Visitors:
- Today:1,958
- This week:19,025
- This month:84,286
- This year:747,729
ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM)ની સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ, ૧૯૬૦ અને ધી બોમ્બે પબ્લીક ટ્રસ્ટ એક્ટ, ૧૯૫૦ની જોગવાઈઓ હેઠળ ૧૦ જુલાઈ ૨૦૧૨ના રોજ સ્વાયત્ત મંડળી તરીકે નોંધણી થયેલ છે. સંસ્થાનને આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં માનવ સંસાધન વિકાસ, ક્ષમતા વર્ધન, તાલીમ, સંશોધન અને દસ્તાવેજીકરણની ફરજો સોંપવામાં આવેલ છે.
ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગુજરાત સરકાર દ્વારા સીધા જ સમર્થન કરવામાં આવતી એક રાજ્ય કક્ષાની સ્વાયત્ત સંસ્થા હશે. સંસ્થાના પદનામિતિ સદસ્યો સંસ્થાના વહીવટી મંડળના પદનામીત સદસ્યો હશે. ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટનું વહિવટી મંડળ સંસ્થાની પ્રગતિની સમીક્ષા અને સલાહ આપવા માટે દેખરેખ રાખનાર અને સલાહકારની ક્ષમતામાં કાર્ય કરશે. તેઓ સંસ્થાનમાં તાલીમો યોજવાના લઘુત્તમ ધોરણો, આપત્તિ વ્યવસ્થાપન ઉપરના શિક્ષણના કાર્યક્રમો અને અભ્યાસક્રમોને માન્યતા આપવા બાબતે સંસ્થાનને સલાહ પૂરી પાડશે. નિયામક મંડળ ૧૧ સભ્યોનું હશે અને તેમાં કયારેય સાત કરતાં ઓછા સભ્યો કે અગિયાર કરતાં વધુ સદસ્યો નહીં હશે.
માનનીય મુખ્યમંત્રીશ્રી, ગુજરાત સરકાર
અધ્યક્ષ
મહાનિદેશકશ્રી, જીઆઈડીએમ
સભ્ય સચિવ
ગુજરાત સરકારના મુખ્ય સચિવશ્રી
સભ્ય
પોલીસ મહાનિદેશકશ્રી અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી
સભ્ય
અગ્રસચિવશ્રી (શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ)
સભ્ય
મુખ્ય કારોબારી અધિકારીશ્રી, જીએસડીએમએ
સભ્ય
અધિક મુખ્ય સચિવશ્રી (શિક્ષણ વિભાગ)
સભ્ય
સચિવશ્રી (રસ્તા અને મકાન વિભાગ)
સભ્ય
રાહત કમિશ્નરશ્રી, મહેસુલ વિભાગ
સભ્ય
મહાનિદેશકશ્રી, આઈ.એસ.આર.
સભ્ય
પૂર્વ અધિક મુખ્ય સચિવ, ગુજરાત સરકાર
મહાનિદેશક, જી.આઈ.ડી.એમ
મુખ્ય કારોબારી અધિકારી, જીએસડીએમએ
સભ્ય
વિકાસ કમિશ્નરશ્રી
સભ્ય
અધિક સચિવ (બજેટ), નાણાં વિભાગ
સભ્ય
મહાનિર્દેશક આઈએસઆર
સભ્ય
રાહત નિયામક (અછત) અને નાયબ સચિવ, મહેસૂલ વિભાગ
સભ્ય
નિયામક (નાણાં અને સંચાલન) ઇન્ચાર્જ
સભ્ય સચિવ