એન્ટરપ્રિનિયોરશીપ ડેવલોપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, અમદાવાદ

એન્ટરપ્રિનિયોરશીપ ડેવલોપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, અમદાવાદ

Share

આ સમજૂતી યાદી જીઆઈડીએમ (GIDM) અને એન્ટરપ્રિનિયોરશીપ ડેવલોપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, અમદાવાદ વચ્ચે થયેલ છે

બિઝનેસ કન્ટીનીયુટી મેનેજમેન્ટ (BCM) ના ક્ષેત્રમાં સાથે કામ કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને આ સમજૂતી યાદી ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન સંસ્થાન અને એન્ટરપ્રિનિયોરશીપ ડેવલોપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII) વચ્ચે થયેલ છે.

Tઅરસપરસ નક્કી કરેલ સાધનો અને પધ્ધતિ દ્વારા પ્રસ્તુત બાબતોએ સંયુક્ત તાલીમ સેવાઓ, તાલીમની ક્ષમતાનું સુદ્રઢીકરણ, સંયુક્ત રીતે સંશોધન પ્રવૃત્તિઓ, દસ્તાવેજીકરણ અને કેઈસ અભ્યાસ, સલાહકાર સેવાઓ અને બિઝનેસ કન્ટીન્યુટી મેનેજમેન્ટ (BCM) ની તાંત્રિક તજજ્ઞતાની વહેંચણી માટે આ સમજૂતી યાદી સહકારનું માળખું પ્રસ્તુત કરે છે.

આ સમજૂતી યાદી ઉપર જીઆઈડીએમના મહાનિર્દેશક શ્રી પી. કે. તનેજા અને ઈડીઆઈઆઈ (EDII) ના નિયામકશ્રીએ હસ્તાક્ષર કર્યા હતા.

ભારતના એન્ટરપ્રિનિયોરશીપ ડેવલોપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા(ઇડીઆઇઆઇ), ગાંધીનગર વિશે વધુ માહિતી માટે કૃપા કરીને મુલાકાત લો http://www.ediindia.org/