ભાસ્કરાચાર્ય ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લીકેશન એન્ડ જીઓ ઈન્ફરમેટીક સેન્ટર, ગાંધીનગર

ભાસ્કરાચાર્ય ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લીકેશન એન્ડ જીઓ ઈન્ફરમેટીક સેન્ટર, ગાંધીનગર

Share

ભાસ્કરાચાર્ય ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લીકેશન એન્ડ જીઓ ઈન્ફરમેટીક સેન્ટર, ગાંધીનગર

જીઆઈડીએમ (GIDM) અને બાઈસેગ (BISAG) વચ્ચે થયેલ સમજૂતી યાદી (MOU) ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન સંસ્થાન અને ભાષ્કરાચાર્ય સ્પેસ એપ્લીકેશન એન્ડ જીઓ – ઈન્ફોરમેટીક્સ (બાઈસેગ BISAG) વચ્ચે સમજૂતી યાદી થયેલ છે.

સહકારનું ક્ષેત્ર :

  • સ્પેસ એપ્લીકેશન અને જીઓ ઈન્ફોરમેટિક્સ દ્વારા આપત્તિ વ્યવસ્થાપનને લગતી પ્રવૃત્તિઓનું સુદ્રઢીકરણ કરવું.
  • સંયુક્ત તાલીમ અને વિશાળ લક્ષિતો સુધી પહોંચવા માટે સેટકોમ (SATCOM) ના ઉપયોગની સહુલિયત.
  • સંયુક્ત શોધ દસ્તાવેજો અને કેઈસ અભ્યાસ હાથ ધરવા.
  • પ્રસ્તુત બાબતોએ સંયુક્તપણે સલાહકાર સેવાઓ પૂરી પાડવી અને આપત્તિ વ્યવસ્થાપનમાં વિભાગીય અને ભૂવિભાગીય પધ્ધતિઓની આપ – લે કરવી અને વિકસાવવી.

મેમોરેન્ડમ સહકાર અને ક્ષમતા નિર્માણ પ્રવૃત્તિઓને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે

સમજૂતી યાદીનું મુખ્ય ધ્યાન સહકાર અને આપત્તિ વ્યવસ્થાપનને લગતી ક્ષમતા વર્ધનની પ્રવૃત્તિઓનું સ્પેસ એપ્લિકેશન જીઓ ઈન્ફોરમેટિક્સના ઉપયોગ દ્વારા સુદ્રઢીકરણ કરવાનું અને સેટકોમ (SATCOM) ના ઉપયોગ દ્વારા વિશાળ વર્ગ સુધી પહોંચાડવાનું છે.

સ્પેસ ઍપ્લિકેશન્સ અને જીઓ-ઇન્ફોર્મેટિક્સ (બીઆઇએસએજી), ગાંધીનગર માટે ભસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યુટ વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: https://bisag.gujarat.gov.in/