- Site Counter:3,284,396
- Visitors:
- Today:405
- This week:19,290
- This month:95,768
- This year:829,583

આપત્તિ પ્રતિરોધક બાંધકામ પ્રૌદ્યોગિક અને અગ્નિ સલામતીના ક્ષેત્રમાં સાથે કામ કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરતી સમજૂતી યાદી (MOU) ઉપર ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન સંસ્થાન અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ગાંધીનગર (IITGN) વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
સહકારનું ક્ષેત્ર :
ક્ષમતા વર્ધન સંબંધિત આપત્તિ પ્રતિરોધક પ્રૌદ્યોગિકીનું મજબુતિકરણ આ સમજૂતી યાદી (MOU) ઉપર જીઆઈડીએમ (GIDM) ના મહાનિર્દેશક શ્રી પી. કે. તનેજા અને આઈઆઈટીજીએન (IITGN) ના પ્રોફેસર સુધીર કે. જૈન દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નોલૉજી (આઈઆઈટી), ગાંધીનગર વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: https://www.iitgn.ac.in/