- Site Counter:3,137,481
- Visitors:
- Today:879
- This week:21,962
- This month:94,377
- This year:852,142
૪૦ ભાગ લેનારાઓને સમાવી શકે તેવા પાંચ કેન્દ્રિકૃત વાતાકુલીન વ્યાખ્યાન કક્ષ સંસ્થાનમાં આવેલા છે. આ બધા વ્યાખ્યાન કક્ષ આધુનિક રીતે સજાવવામાં આવેલા છે કે જેથી કરીને તાલીમ માટેનું સારૂ વાતાવરણ મળે છે. આ કક્ષો અધ્યતન દ્રશ્ય શ્રાવ્ય પ્રસ્તુતી માટે સુસજ્જ છે સાથે સાથે વાઈ ફાઈ (Wi Fi) અને ઈન્ટરનેટ સુવિધા પણ રાખવામાં આવેલ છે.