- Site Counter:3,047,758
- Visitors:
- Today:341
- This week:22,081
- This month:82,862
- This year:819,106
અનુક્રમે ૨૦ અને ૫૦ વ્યક્તિઓની ક્ષમતા ધરાવતા કેન્દ્રિય રીતે વાતાનુકૂલિત એવા ૨ કોન્ફરન્સ રૂમ સંસ્થા ખાતે ઉપલબ્ધ છે. કોન્ફરન્સના આ બન્ને કક્ષ અધ્યતન રીતે ફર્નિચરથી સજાવેલા છે અને તે રાઉન્ડટેબલ મિટિંગ, બ્રેઇનસ્ટોર્મિંગ સેશન, સેમિનાર અને કોન્ફરન્સ ગોઠવવા માટે આદર્શ છે. આ કોન્ફરન્સ રૂમો અધ્યતન ઓડીયો-વિડીયો રજુઆતની સુવિધા માટે સાધનોથી સુસજ્જ છે. તેમાં વાઈ ફાઈ (Wi Fi) ની પણ સુવિધા છે.