ટેબલ ટેનિસ

ટેબલ ટેનિસ

ટેબલ ટેનિસ
ટેબલ ટેનિસ
ટેબલ ટેનિસ

ટેબલ ટેનિસ એવી રમત છે કે જેમાં નાના બેટના ઉપયોગ દ્વારા બે અથવા ચાર રમતવીરો હલકા દડાને ટેબલ ઉપર આગળ અને પાછળ ફટકારે છે. રમત સખત ટેબલ કે જે જાળી વડે બે ભાગમાં વહેંચાયેલું છે તેના ઉપર રમાય છે. પ્રથમ સેવા સિવાય (સર્વ) સામાન્ય રીતે નિયમો આગળ મુજબ છે.છ રમતવીરો એ તેમના તરફ રમાયેલ દડાને તેમની બાજુએ ટેબલ ઉપર એક વખત પડછાયા દેવો જોઇએ અને તે રીતે આપવો જોઇએ કે ટેબલની સામી બાજુએ એક વખત પછડાય. જયારે રમતવીર દડાને રમતના નિયમાનુસાર પાછો વાળવામાં નિષ્ફળ જાય છે. ત્યારે એક પોઇન્ટનો સ્કોર થાય છે. રમણ બહુ ઝડપી છે અને ત્વરીત પ્રત્યાયન આપવો જરૂરી છે. દડાને વળાંક આપવાથી પ્રતિસ્પર્ધી વિકલ્પો ઓછા થાય છે. અને તેમાંથી દડો ફટકારનાર લાભમાં રહે છે.

જીઆઇડીએમ ખાતે ટેબલ ટેનિસની સુવિધા છે અને તેમને ફેસીલીટી મેનેજર પાસેથી મેળવી શકો છો.