રહેવાની સુવિધા

રહેવાની સુવિધા

રહેવાની સુવિધા
રહેવાની સુવિધા
રહેવાની સુવિધા
રહેવાની સુવિધા
રહેવાની સુવિધા

સંસ્થાનના સંકુલમાં રહેવાની સુવિધા આવેલાં છે. અને તે ઢંકાયેલા ચાલવાનાં રસ્તાથી શૈક્ષણિક અને વહીવટી વિભાગોના મકાન સાથે જોડાયેલ છે. ૨૪ કલાક ટી.વી. (T.V.) અને વાઈ ફાઈ (Wi Fi) ઈન્ટરનેટ સુવિધા સાથેના ૪૨ વાતાનુકુલીત રૂમ ઉપલબ્ધ છે. ૧૪ એફલ અને ૨૮ બેવડી સુવિધા સાથે આ રૂમમાં ૭૦ ભાગ લેનારાઓનો રહેણાંક માટે સમાવેશ થઈ શકે તેમ છે.