- Site Counter:3,218,181
- Visitors:
- Today:806
- This week:22,032
- This month:97,260
- This year:794,153
નિવાસી મકાનની જોડે જ કેન્દ્રિકૃત વાતાનુકૂલિત અને વિશાળ ભોજનકક્ષ આવેલ છે. આ ભોજનકક્ષ એક જ સમયે ૭૦ વ્યક્તિઓ માટે દિવસ અને રાત્રીના ભોજનની વ્યવસ્થા માટે અનુકૂળ છે. આ ભોજનકક્ષ આધુનિક રસોઈઘર અને બહુવિધ રસોઈ પધ્ધતિઓ માટેના અધ્યતન સાધનો અને પીરસવાની સુવિધા સાથે સજ્જ છે.