- Site Counter:3,218,183
- Visitors:
- Today:808
- This week:22,034
- This month:97,262
- This year:794,155
૪૦ થી ૫૦ વ્યક્તિઓ બેસી શકે તેવો વિશાળ પરિસંવાદ કક્ષ ઉપલબ્ધ છે. પરિસંવાદ કક્ષ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમો, કાર્યશાળાઓ, પરિસંવાદો વિગેરે યોજી શકાય તે માટેની આધુનિક સુવિધાઓ ધરાવે છે. તે દ્રશ્ય શ્રાવ્ય સુવિધાઓ, પ્રોજેક્ટર અને વાઈ ફાઈ (Wi Fi) સુવિધાઓ પણ ધરાવે છે.