ફીટનેસ સેન્ટર

ફીટનેસ સેન્ટર

ફીટનેસ સેન્ટર
ફીટનેસ સેન્ટર
ફીટનેસ સેન્ટર
ફીટનેસ સેન્ટર
ફીટનેસ સેન્ટર

જીઆઇડીએમ પાસે અદ્યતન સાધનો ધરાવતું ફીટનેસ સેન્ટર છે. ફીટનેસ સેન્ટરના ૪ વિભાગો છે.

ફિટનેસ સેન્ટરમાં 4 વિભાગો છે:

૧)      સ્ટ્રેન્થ સેકશન (તાકાત માટેનું કેન્દ્ર) : અહીં તમને તમારા શરીરના જુદા જુદા મુખ્ય સ્નાયુ સમૂહોને મજબૂત કરે તેવા જુદા જુદા યંત્રો મળી રહેશે. વધુમાં તેમને તમારા પ્રયત્નોમાં વિવિધતા મેળવવા માટે અહીં એક ટ્રેઇનર પણ ઉપલબ્ધ છે.

ર)      કાર્ડીયો સેકશન (હૃદય વિભાગ) : આ વિભાગમાં ટ્રેડમિલ્સ, સાયકલ્સ અને સ્ટેચર ઉપલબ્ધ છે. જે તમને તમારી હૃદયની સંબંધિત કસરત દ્વારા કેલોરી બાળવામાં મદદ કરશે.

૩)      ફ્રી વેઇટસ : અહીં તમે ડમ્બેલ્સ, પ્લેટસ અને રોડઝ અને બેન્ચીજનો સમૂહ સાથે તમે ચેસ્ટ પેસ્ટ, શોલ્ડર પ્રેસ છાતી ઉપર દબાણ, ખભા ઉપર દબાણ) જેથી પાયાની કસરતો સહિત વધુ સામાસિક કસરતો કરી શકો છો.

સ્ટ્રેસીંગ )      સ્ટ્રેસીંગ :કાર્યક્ષમતા વિભાગની અંદર જ આ વિભાગ છે. જયાં તેમ વોર્મઅપ અને સ્ટ્રેચીંગ સાથે તમારા પ્રયત્નો પછીનું કુલ ડાઉન કરવા માટેનો ઉપયોગ કરી શકો છો.

 

સવાર અને સાંજના સમય દરમિયાન તમારા પ્રયત્નોમાં મદદ કરવા માટે ફીટનેસ ઇન્સ્ટ્રકટર ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે સ્વાગત કથાનો સંપર્ક કરવો.  

બોડી કંપોજીસન શરીરનું બંધારણ

અહીં તમારા રોકાણ દરમિયાન તમારા શરીરના બંધારણનું પરીક્ષણ કરવાનું મશીન પણ ઉપલબ્ધ છે. જે તમને તમારી હયાત કાર્યક્ષમતાનું સ્તર જણાવશે. આ પાંચ મિનિટનું પરીક્ષણ તમને તમારા શરીરના ત્રણ મુખ્ય બંધારણો ફેટ (ચરબી), મસલ્સ (સ્નાયુ) અને પાણી અંગેની ઉપયોગી માહિતી પૂરી પાડશે. તે શરીરના જુદા જુદા વિભાગોમાં સ્નાયુઓ અને ચરબીના સ્તરની વિગતો પણ પૂરી પાડશે.

મશીન અન્ય માહિતી જેવી કે બીએમઆઇ (BMI), બીએમઆર (BMR) (બેરકલ મેટાબોલીક રેઇટ), અલ્ડોમીનલ સરફંકન્સ, વીસીરલ (Visceral) ફેટ વિગેરે પણ પૂરી પાડશે.

 

ફીટનેશ સેન્ટર (કાર્યક્ષમતા કેન્દ્ર) નો સમય

સવારે સાંજે

સોમથી શુક્ર ૬.૦૦ થી ૧૦.૦૦   

પ્રથમ શનિવાર અને ત્રીજો શનિવાર :સવારના ૬.૦૦ થી ૧૦.૦૦  

સોમથી શુક્ર ૪.૩૦ થી ૯.૦૦   

પ્રથમ અને ત્રીજો શનિવાર : સાંજના ૪.૩૦ થી ૯.૦૦

 

ટ્રેઇનર અને ફીઝીયોથેરાપીસ્ટનો સમય

  ફીઝીયોથેરાપીસ્ટ ફીટનેશ ઇન્સ્ટ્રકટર
સવારે  

સોમથી શુક્ર સવારના ૩.૦૦ થી ૧૦.૦૦

પહેલો અને ત્રીજો શનિવાર : સવારના ૬.૦૦ થી ૧૦.૦૦  

સાંજે સાંજે – સોમથી ગુરુ : પ.૩૦ થી ૭.૩૦   

સોમથી શુક્ર : ૪. ૩૦ થી ૯.૦૦   

પ્રથમ અને ત્રીજો શનિવાર : ૪.૩૦ થી ૯.૦૦

 (* બીજો અને ચોથો શનિવાર રજા રહેશે. અન્ય જાહેર રજાઓ પણ લાગુ પડશે.

*તાલીમ કાર્યક્રમો દરમિયાન શનિવાર અને રવિવાર સહિત રજાઓમાં પૂર્ણ ફીટનેશ સેન્ટર ખુલ્લુ રાખવામાં આવશે.

 

સુપરવાઇઝરનું નામ: શ્રી બ્રીજેશ પંડયા , (મો) ૯૯૭૯૯૦૦૯૨૦

ફીઝીયો થેરાપીસ્ટનું નામ :  શ્રીમતિ અવનિ પટેલ , (મો) ૯૫૧૦૬૧૨૪૩૪

ઇન્સ્ટ્રકટરનું નામ (સવારે) :  શ્રી બીપીન પંડયા, (મો) ૯૯૭૪૩૯૫૮૨૦

ઇન્સ્ટ્રકટરનું નામ (સાંજે) : શ્રી ગોવિંદ પ્રજાપતિ , (મો) ૮૮૪૯૨૮૧૫૬૦

 

ફીટનેશ સેન્ટરની ફીનું માળખું

અનુ નં પ્રકાર ૧ માસ ૩ માસ ૬ માસ ૧ વર્ષ એક બેઠક
૧. જીઆઇડીએમ/એસ.ડીએમ.સીના તાલીમાર્થીઓ Not Applicable
૨. જીઆઇડીએમ/એસ.ડી.એમ.સી.નો કર્મચારીગણ ૧૦૦ ૩૦૦ ૬૦૦ ૧૨૦૦ N/A
૩. જીઆઇડીએમ કર્મચારી કુટુંબના સભ્યો (મહિલા, બાળકો, માતાપિતા અને સીધા ભાઇ બહેન) ૩૦૦ ૭૫૦ ૧૫૦૦ ૩૦૦૦ ૫૦
૪.

અન્ય નજીકના સંસ્થાનો, યુનિવર્સિટી, કોલેજ, સરકારી અધિકારીઓ, વિગેરેના કર્મચારીઓ અને તેમના કુટુંબીજનો નજીકના સંસ્થાનો યુનિવર્સિટી અને કોલેજના વિદ્યાર્થીઓ

૫૦૦ ૧૨૫૦ ૨૫૦૦ ૫૦૦૦ ૫૦

 

We hope you enjoy using the Fitness Centre and have a healthy stay at GIDM!