રીસોર્સ પર્સન

રીસોર્સ પર્સન

Share

આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM) એ તાલીમ સંશોધન અને ક્ષમતાવર્ધન માટેની રાજયની સર્વોચ્ચ સંસ્થા છે. જીઆઇડીએમ આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં નિપુણતા હાંસલ કરી હોય તેવા રીસોર્સ પર્સનની પાયાની વિગતો એકત્ર કરવાની પ્રક્રિયામાં છે. જેના વડે ક્ષમતા વર્ધનની પ્રવૃત્તિઓમાં તેમની નિપુણતામાં ઉપયોગ કરી શકાશે.

  • જીઆઇડીએમના મહાનિર્દેશકના પત્રની નકલ : ડાઉનલોડ
  • તાલીમ કાર્યક્રમો/ સમયપત્રકની યાદી : ડાઉનલોડ
  • રીસોર્સ પર્સન્સની યાદી માટેનો નમૂનો: ડાઉનલોડ

ઉપરના દસ્તાવેજોને જોઇ અને રીસોર્સ પર્સન્સની યાદી કરવા માટેનો નમૂનો training.gidm[at]gmail[dot]com ઉપર Word File (.doc)માં મોકલી આપવા વિનંતી છે.

કોઈપણ ક્વેરી માટે કૉલ કરો

શ્રી આરીફ વોહરા (ટ્રેઇનીંગ સ્પેશિયાલીસ્ટ ક્રમ પ્રોગ્રામ મેનેજર, જીઆઇડીએમ)

tspm-gidm@gujarat.gov.in

+ ૯૧- ૭૫૭૪૮૦૨૨૦૧

 

 

 

 

નોંધ : અરજીઓ મળ્યા પછી આખરી નિર્ણય યાદી નક્કી કરનાર સમિતિ દ્વારા લેવામાં આવશે.