- Site Counter:2,979,314
- Visitors:
- Today:1,597
- This week:21,238
- This month:91,737
- This year:786,677
ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (જીઆઈડીએમ) અને ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (ફિક્કી) વચ્ચે અમદાવાદમાં 14 માર્ચ, 2018ના રોજ યોજાયેલ 33 મી રાષ્ટ્રિય ઔદ્યોગિક આપત્તિ વ્યવસ્થાપન પરિષદમાં રાજ્યનાં મુખ્ય સચિવ શ્રી જે.એન.સિંહ, આઇ.એ.એસ., ની હાજરીમાં સમજૂતી કરાર (મેમોરેન્ડમ ઓફ એમઓયુ) કરવામાં આવ્યા હતા.
સમજૂતી કરાર રાસાયણિક અને ઔદ્યોગિક આપત્તિ વ્યવસ્થાપન (સીઆઇડીએમ) અને કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ અને પરમાણુ આપત્તિ (સીબીઆરએન) ક્ષેત્રમાં ક્ષમતા નિર્માણ અને તાલીમની જરૂરિયાતોને સંબોધે છે.
સહકારના ક્ષેત્રો-
જી.આઈ.ડી.એમ. ના મહાનિર્દેશક શ્રી પી. કે. તનેજા અને ફિક્કીના ડેપ્યુટી સેક્રેટરી જનરલ શ્રી નિરંકર સક્સેનાએ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.