- Site Counter:2,978,166
- Visitors:
- Today:449
- This week:20,090
- This month:90,589
- This year:785,529
ગુજરાત ઈન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (જીઆઈડીએમ) અને ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલૉજી (ચારુસેટ) વચ્ચે ક્લાયમેટ ચેન્જ અને ડિઝાસ્ટર રિસ્ક રિડક્શનમાં સાથે મળીને કામ કરવા માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.