પાર્ટનર્સ ફોર રેઝિલિઅન્સ પીએફઆર ની ટીમની જી.આઇ.ડી.એમ. ખાતે મુલાકાત

પાર્ટનર્સ ફોર રેઝિલિઅન્સ પીએફઆર ની ટીમની જી.આઇ.ડી.એમ. ખાતે મુલાકાત

Date: 13/08/2018
પાર્ટનર્સ ફોર રેઝિલિઅન્સ પીએફઆર ની ટીમની જી.આઇ.ડી.એમ. ખાતે મુલાકાત

રેડ ક્રોસ / રેડ ક્રોસન્ટ ક્લાયમેટ સેન્ટર, વેટલેન્ડઝ ઇન્ટરનેશનલ અને સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન્સના પ્રતિનિધિઓએ 13 જુલાઇ, 2018 ના રોજ જીઆઈડીએમની મુલાકાત લીધી હતી. પ્રતિનિધિમંડળમાં દક્ષિણ સુદાન, કેન્યા, નેધરલેન્ડ્સ અને ભારતના સભ્યો હાજર હતા. તેઓને ખાસ કરીને દરિયાઇ પારિસ્થિતિકરણ માટે, ભારતીય પ્રારંભિક ચેતવણી મિકેનિઝમ્સ વિશે અને સમુદાય સ્તર પર સંકલિત જોખમ વ્યવસ્થાપન અંગેની વિભાવનાનું વિનિમય કરવા માટે જી.આઇ.ડી.એમ. માં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા.

 

વધુ માહિતી માટે સુ.શ્રી નિલિમા નાટુ appm2-gidm@gujarat.gov.in નો સંપર્ક કરવો.