- Site Counter:2,938,483
- Visitors:
- Today:850
- This week:17,097
- This month:88,214
- This year:774,154
ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન સંસ્થાન અને યુનાઈટેડ નેશન્સ ઓફીસ ફોર ડીઝાસ્ટર રિસ્ક રિડક્શન ફોર નોર્થ ઈસ્ટ એશિયા એન્ડ ગ્લોબલ એજ્યુકેશન એન્ડ ટ્રેઈનીંગ ઈન્સ્ટિટ્યૂટ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (UNDDR – ONE A – GETI) ઈનચેઓન, રિપબ્લિક ઓફ કોરીઆ વચ્ચે ૨૦ એપ્રિલ, ૨૦૧૮ ના રોજ સહકારની યાદી (MOC) સહી કરવામાં આવી હતી.
આ સહકાર યાદી હેઠળ બન્ને સંસ્થાનોએ ક્ષેત્રમાં આપત્તિ સામેની લવચીકતા વધારવા માટે ક્ષમતા વર્ધન અર્થે સંયુક્તપણે કામ કરવા માટે સ્વીકાર્યું છે. આ અંગેના ચાવીરૂપ વિસ્તારો. :
આ સમજૂતી યાદી જીઆઈડીએમ (GIDM) ના મહાનિર્દેશક શ્રી પી. કે. તનેજા અને યુએનઆઈએસડીઆર વન એ – ગેટી (UNDDR – ONE A – GETI) ના હેડ શ્રી સંજય ભાટીયા દ્વારા સહી કરવામાં આવી હતી.
યુએનઆઈએસડીઆરઆર વિશે વધુ માહિતી માટે ઉત્તરપૂર્વ એશિયા અને ગ્લોબલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ (ONEA-GETI) નું કાર્યાલય, કૃપા કરીને મુલાકાત લો: https://www.unisdr.org/incheon