- Site Counter:2,004,074
- Visitors:
- Today:126
- This week:6,241
- This month:32,140
- This year:458,665
ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (જીઆઈડીએમ) અને ઉત્તરપૂર્વ એશિયા માટે આપત્તિ જોખમ ઘટાડવા માટેના સંયુક્ત રાષ્ટ્રસંઘ ઑફિસની વૈશ્વિક શિક્ષણ અને તાલીમ સંસ્થા (યુએનઆઈએસડીઆર-વનએ-જીઇટીઆઈ) ઇન્ચિયોન, કોરિયા પ્રજાસત્તક વચ્ચે 20 એપ્રિલ, 2018 ના રોજ સહકાર કરાર પર હસ્તાક્ષર થયા હતા.
સહકાર કરાર હેઠળ બંને સંસ્થાઓ પોતાના પ્રદેશમાં આપત્તિ સ્થિતિસ્થાપકતા વધારવા માટે ક્ષમતાવર્ધન વિષયે સંયુક્ત રીતે કામ કરવા માટે સહમત થયા. કરારનાં મુખ્ય વિસ્તારો નીચે દર્શાવેલ છે:
જીઆઇડીએમનાં મહાનિર્દેશક શ્રી પી. કે. તનેજા અને યુએનઆઈએસડીઆર વન-ગેટીનાં હેડ શ્રી સંજય ભાટિયા વચ્ચે સહકાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.