જીઆઈડીએમ અને સ્ટેટ ઇન્સ્ટિટયુટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ  એસઆઈઆરડી વચ્ચે એમ.ઓ.યુ. થયા

જીઆઈડીએમ અને સ્ટેટ ઇન્સ્ટિટયુટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ એસઆઈઆરડી વચ્ચે એમ.ઓ.યુ. થયા

Date: 03/12/2018
જીઆઈડીએમ અને સ્ટેટ ઇન્સ્ટિટયુટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ  એસઆઈઆરડી વચ્ચે એમ.ઓ.યુ. થયા

ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (જીઆઈડીએમ) અને સ્ટેટ ઇન્સ્ટિટ્યુટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ (એસઆઈઆરડી) વચ્ચે પંચાયતી રાજ સંસ્થાઓ (પીઆરઆઈ) ના વિકાસ કાર્યક્રમોમાં મુખ્ય પ્રવાહમાં ડીઝાસ્ટર રીસ્ક રીડક્શન (ડીઆરઆર) માટે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.